Delhi: 21 વર્ષના યુવાનોને બિયર પીતા કરવાનો રેખા ગુપ્તા સરકારનો પ્લાન!, જાણો કારણ
Delhi: દિલ્હી સરકાર બીયર પીવાની ઉંમર 25 થી ઘટાડીને 21 વર્ષ કરવાનો વિચાર કરી રહી છે. મિડિયા રિપોર્ટ્સ અનુસાર વરિષ્ઠ અધિકારીઓ સાથેની તાજેતરની બેઠકમાં આ પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી…








