Ahmedabad:રોટી બની રોજીરોટી! જાણો 20 વર્ષથી ચાલતા અમદાવાદના રોટલી બજાર વિશે
અહેવાલ: દિલીપ પટેલ Ahmedabad: અમદાવાદ સહિત ગુજરાતમાં ઘણી મહિલાઓ છૂટાછવાયા ઘરે રહીને કામ કરે છે. પણ અમદાવાદમાં રોટલીના વેપારનું આખું બજાર છે. અમદાવાદમાં જમાલપુરમાં જગન્નાથ મંદિર અને હેબત ખાંની મસ્જિદ…








