Viral Video: અંબાજી જતાં પદયાત્રીઓના સેવા કેમ્પમાં ‘ભગવાધારી મુન્ની બદનામ થઈ’, બોલો આ ભક્તિ છે?
Viral Video: ગુજરાતના પવિત્ર તીર્થસ્થળ અંબાજી ખાતે દર વર્ષે લાખો ભક્તો પદયાત્રા કરી માતાજીના દર્શન માટે આવે છે. આ યાત્રા ભક્તિ, આધ્યાત્મિકતા અને સેવાભાવનું પ્રતીક માનવામાં આવે છે. જોકે તાજેતરમાં…








