પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને મળી મોટી જવાબદારી; બન્યા PM મોદીના પ્રિન્સિપાલ સેક્રેટરી
પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને મળી મોટી જવાબદારી; બન્યા PM મોદીના પ્રિન્સિપાલ સેક્રેટરી દેશના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ વડાપ્રધાનના બે પ્રિન્સિપલ સેક્રેટરી એક સાથે કામ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રિન્સિપલ સેક્રેટરી…