અમદાવાદમાં આંબેડકરની મૂર્તિ ખંડિત કરવા મામલે બીજા દિવસે ભારે વિરોધ, રાધે મોલ કરાવ્યો બંધ, વૃદ્ધાની તબિયત લધડી
અમદાવાદના ખોખરા વિસ્તારમાં ગઈકાલે અસામાજિક તત્વો દ્વારા બાબા સાહેબની પ્રતિમા ખંડિત કરાઈ હતી. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું નાક તોડી પડાયું છે. આ મામલે સ્થાનિકો તેમજ દલિત સમાજમાં ભારે રોષની લાગણી…