Sonam Wangchuk wife: ‘હું જ્યાં પણ જાઉં છું, એક કાર મારી પાછળ…’ સોનમ વાંગચુકની પત્નીને હેરાનગતિ
Sonam Wangchuk wife: સોનમ વાંગચુકની પત્ની ગીતાંજલી જે. એંગ્મોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે, જેમાં દલીલ કરવામાં આવી છે કે વાંગચુકની ધરપકડ ગેરકાયદેસર છે અને તેમને તાત્કાલિક મુક્ત કરવા…








