DELHI: મેટ્રોમાં વિદ્યાર્થીઓને 50% ડિસ્કાઉન્ટ આપોઃ કેજરીવાલની મોદી પાસે માંગ
અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ માટે મેટ્રો ભાડામાં 50% સબસિડીની માંગ કરી છે. કેજરીવાલે પત્રમાં લખ્યું છે કે દિલ્હીના વિદ્યાર્થીઓ તેમની શાળાઓ કે કોલેજોમાં…








