MP News: કોલેજમાં શરમજનક ઘટના, વિદ્યાર્થિનીઓના કપડાં બદલતા વીડિયો બનાવ્યા, ABVP શહેર મંત્રી સહિત 3 લોકોની ધરપકડ
MP News: મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લાના ભાનપુરામાં આવેલી સરકારી કોલેજમાં વિદ્યાર્થીનીઓ સાથે એક શરમજનક ઘટના બની. જેમાં શહેરના મંત્રી સહિત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ના ત્રણ સભ્યો પર યુવા મહોત્સવ…








