Surat: ‘મારા હાથમાં બ્લેડ મારી, પગમાં ડામ આપ્યા’, 19 વર્ષિય મોડલ સુખપ્રીત કૌર કેસમાં લિવ ઇન પાર્ટનર પકડાયો
Surat Sukhpreet Kaur Suicide Case: સુરતના સારોલી વિસ્તારમાં આવેલી સારથી રેસિડેન્સીમાં 19 વર્ષીય મોડલ સુખપ્રીત કૌરના આત્મહત્યા કેસમાં ચાર મહિના બાદ આરોપીને પોલીસે પકડ્યો છે. સારોલી પોલીસે આ કેસમાં મૃતકના…











