પ્રખ્યાત ફિલ્મ દિગ્દર્શકનું 47 વર્ષની વયે નિધન, બસમાં બેઠાં બેઠાં જ દુનિયા છોડી | Vikram Sugumaran
Vikram Sugumaran Pass away: પ્રખ્યાત દિગ્દર્શક વિક્રમ સુગુમરનનું રવિવારે 47 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી અવસાન થયું. આ સમાચારની પુષ્ટિ તેમના નજીકના મિત્રોએ સોશિયલ મીડિયા દ્વારા કરી. તેમના નિધનથી તમિલ ફિલ્મ…








