INCOME TAX: અમદાવાદમાં થઈ રહેલી તપાસ અન્ય રાજ્યો સુધી પહોંચી!
અમદાવાદમાં ઇન્કમટેક્સે ઓપરેશન હાથ ધર્યું હતુ. જેમાં કમલેશ શાહ અને તેના સહયોગીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારે હવે કમલેશ શાહને ત્યાં પડેલા દરોડાની તપાસ અન્ય રાજ્યો સુધી પણ લંબાઇ…