Barabanki Stampede: યુપીમાં મંદિર પરિસરમાં વીજકરંટ ફેલાતા ભાગદોડ, 2 ના મોત, 29 ઘાયલ
Barabanki Stampede: બારાબંકીના અવસનેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે એક મોટો અકસ્માત થયો હતો. જળાભિષેક દરમિયાન મંદિર પરિસરમાં અચાનક વીજ કરંટ લાગવાથી ભાગદોડ મચી ગઈ હતી. આ અકસ્માતમાં બે…