UP News: સાસરિમાંથી રહસ્યમય રીતે ગાયબ થઈ મહિલા, બે વર્ષ બાદ જીવીત મળી આવતા જે કહ્યું તે જાણી ચોંકી જશો
UP News: ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બે વર્ષ પહેલાં, એક મહિલા, જેના પરિવારે તેને મૃત માની લીધી હતી અને તેના વિરુદ્ધ દહેજ મૃત્યુનો કેસ…

















