Vibrant Gujarat: મોદીની વાયબ્રન્ટ ગુજરાતથી કેવી રીતે થયું મોટું નુકસાન? | Kaal Chakra | Part – 51
Vibrant Gujarat: ગુજરાતમાં વર્ષ 2003થી ઉદ્યોગો લાવવા માટેની મોદીની પ્રક્રિયાને 23 વર્ષ થયા છે. જેમાં 10 વાયબ્રન્ટ ગુજરાત થયા છે. તેને 4 સરકારોએ સફળ ગણાવી છે. પણ મૂકી રોકાણ, રોજગારી…








