મંત્રી Vijay Shah ને સુપ્રીમમાંથી રાહત, ધરપકડ પરનો સ્ટે યથાવત
Colonel Sofiya Qureshi, Vijay Shah Case: કર્નલ સોનિયા કુરેશી વિરુદ્ધ વાંધાજનક નિવેદન આપવાના મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. સુપ્રીમ કોર્ટે બુધવારે મધ્યપ્રદેશ સરકારના મંત્રી વિજય શાહ(Vijay Shah)ને રાહત આપી…