Surat Airport: સુરતમાં ગટર પરથી વિમાન ઉડે છે, પછી શું થાય!
Surat Airport Dangers: સુરત, ગુજરાતનું આર્થિક કેન્દ્ર, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ધરાવે છે, પરંતુ તેની આસપાસની ગંભીર ખામીઓ અને નિયમોના ઉલ્લંઘનો એક મોટી દુર્ઘટનાનું જોખમ ઉભું કરે છે. અમદાવાદ એરપોર્ટ પર એર…

















