BZ કૌભાંડમાં અરવલ્લી જિલ્લાના શિક્ષકની સંડોવણી
6 હજાર કરોડ BZ કૌભાંડ મામલામાં અરવલ્લી જિલ્લાના શિક્ષકની સંડોવણી બહાર આવી છે. મેઘરજ તાલુકાની ભેમાપુર પ્રાથમિક શાળાના શિક્ષક વિનોદ પટેલની CID ક્રાઈમ કરી ધરપકડ ગાંધીનગર લઈ ગઈ હતી. શિક્ષકની…
6 હજાર કરોડ BZ કૌભાંડ મામલામાં અરવલ્લી જિલ્લાના શિક્ષકની સંડોવણી બહાર આવી છે. મેઘરજ તાલુકાની ભેમાપુર પ્રાથમિક શાળાના શિક્ષક વિનોદ પટેલની CID ક્રાઈમ કરી ધરપકડ ગાંધીનગર લઈ ગઈ હતી. શિક્ષકની…
21 જાન્યુઆરીએ સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પાટડી નગરપાલિકામાં સેફ્ટી સાધનો વિના ગટર સફાઈ માટે કામદારોને ઉતાર્યા હતા. જ્યાં ગેસ ગળતરની ઘટનામાં 2 યુવકોના મોત થયા હતા. ગેસગળતરની ઘટનાને પગલે અનેક…
જામકંડોરણાની મધુવન એગ્રો પેઢીમાંથી રાજપરાના ખેડૂતે ખરીદેલા GSFCના સરદાર ડીએપી ખાતરમાંથી કાંકરા અને પથ્થર નીકળ્યા છે. જેથી ખેતીવાડી વિભાગ અને ખાતર સપ્લાય કરી ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર કોર્પોરેશનમાં ખળભળાટ મચી ગયો…
અમરેલીના લેટરકાંડના આરોપીઓને હાઈકોર્ટેમાંથી જામીન મળ્યા છે. મુખ્ય આરોપી મનીષ વઘાસીયાને કોર્ટે જામીન આપ્યા છે. જસવંતગઢના સરપંચ અશોક માંગરોળીયા અને જીતુ ખાત્રાને પણ જામીન આપવામાં આવ્યા છે. અગાઉ પાયલ ગોટીને…
ગૃહમંત્રી અમિત ફરી ગુજરાત પ્રવાસે આવ્યા છે. જેમાં આજે અમિત શાહ અમદાવાદ આવી પહોંચ્યા છે. જ્યાં આજે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ભવ્ય હિન્દુ આધ્યાત્મિક મેળાને ખુલ્લો મૂક્યો છે. દરમિયાન તેમણે…
સુરત(surat)ના ગોડાદરામાં ધોરણ 8ની વિદ્યાર્થિની(student)એ આપઘાત(Suicide) કરી લેતાં ગુજરાતના શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચાવી દીધો છે. આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની ફી બાકી હોવાથી સ્કૂલના શિક્ષકે ઈન્ટર્નલ પરીક્ષામાં બેસવા દીધી…
25 અને 26 જાન્યુઆરીએ વિશ્વ પ્રખ્યાત બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લેનો કોન્સર્ટ અમદાવાદમાં યોજવા જઈ રહ્યો છે. ત્યારે મેગા કોલ્ડપ્લે કોન્સર્ટ પૂર્વે અમદાવાદ પોલીસ બંદોબસ્તની તૈયારી કરી દીધી છે. સુરક્ષામાં કોઈ ખામી…
મહારાષ્ટ્રના જલગાંવમાં બુધવારે થયેલા ભયાનક ટ્રેન અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો છે. જેમાંથી 8 મૃતદેહોની ઓળખ થઈ ગઈ છે. પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગી હોવાની અફવાથી મુસાફરો ટ્રેનમાંથી કૂદી પડ્યા…
રાજકોટ જીલ્લાના જેતપુર તાલુકામાં એક કંપારી વછૂટી જાય તેવી ઘટના સામે આવી છે. પતિએ ખુદ પત્નીની જ હત્યા કરી નાખી છે. હત્યાને અંજામ આપ્યા બાદ ખુદ પતિ ઉદ્યોગનગર પોલીસ મથકમાં…
જૂનાગઢ જીલ્લામાં ભાજપને મોટો ફટકો પડ્યો છે. ભાપના કાર્યકરોએ એકાએક પાર્ટી બદલી નાખતાં રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. જૂનાગઢ જિલ્લાના ચોરવાડમાં ભાજપમાં ભંગાણ પડ્યું છે. અહીં એક સાથે 100 જેટલા…















