માણસામાં મંદિરની કામગીરી દરમિયાન દીવાલ ધરાશાયી થતા 2ના મોત
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં ખરણા ગામે મંદિરનું કામ ચાલતું હતું. ત્યારે બાજુના મકાનની દીવાલ ધરાશાયી થતા 2 લોકોના મોત થયા છે. જ્યારે 1 વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું…
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં ખરણા ગામે મંદિરનું કામ ચાલતું હતું. ત્યારે બાજુના મકાનની દીવાલ ધરાશાયી થતા 2 લોકોના મોત થયા છે. જ્યારે 1 વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું…
આસારામ રેપ કેસના સાક્ષી અમૃત પ્રજાપતિની હત્યા કેસના આરોપી 10 વર્ષ બાદ પોલીસને હાથ લાગ્યો છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે, આસારામ બળાત્કાર કેસના સાક્ષી એવા અમૃત પ્રજાપતિની હત્યા કરનારા આરોપીને 10 વર્ષ બાદ કર્ણાટકની ઝડપી પાડ્યો છે. અમૃત પ્રજાપતિ ઉપર અજાણ્યા હુમલાખોરોએ ફાયરિંગ કર્યું હતું.
પાટીદાર યુવતી પાયલ ગોટીને ન્યાય અપાવવા અમેરલીમાં ઉપવાસ પર બેઠેલાં પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીની તબિયત લથડી છે. ડોક્ટરની ટીમે પરેશ ધાનાણીને સુગર લેવલ 64 પર થતા લિકવિડ પીવા આગ્રહ…
ગુજરાતના લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને બ્રિજરાજ દાન ગઢવી વચ્ચેનો ‘મોરે મોરા’ ગીતને લઈને વિવાદ ફરી તીવ્ર થયો છે. આ વિવાદ પહેલા સોનબાઈ મંદિર ખાતે સમાધાન દ્વારા સમાપ્ત થયો હતો, પરંતુ…
અમદાવાદમાં ભાજપની વિદ્યાર્થી પાંખ ABVPએ યોજેલા કાર્યક્રમમાં ગુજરાત યુનિવર્સિટીનાં કુલપતિ હાજર રહતાં વિરોધ થઈ રહ્યો છે. કુલપતિ નિરજા ગુપ્તા ભાજપના નેતાઓ સાથે બેઠાં હોય તેવાં ફોટો વાઈરલ થતાં NSUIએ સરકારમાં…
રાજકોટની કોર્ટમાં વકિલો અને બે અસીલો વચ્ચે ઉગ્ર મારા મારી થઈ છે. જેમાં પુરુષ વકીલ અને મહિલા વકીલને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઉશ્કેરાયેલા અસલીઓ કોર્ટમાં જ વકીલો પર હુમલો કર્યો છે. જેથી બંને વકીલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બંન્ને આરોપીઓ હાલ ફરાર થઈ જતાં પોલીસે ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.
અમરેલી જીલ્લામાં એક બાજુ પાયલ ગોટી સાથે થયેલા અન્યાય મામલે વિરોધનો શૂર ઉઠ્યો છે. ત્યારે જીલ્લાના સાવરકુડલામાં એક કારખાનેદરા યુવકનું કારમાં આવલા 3 શખ્સો દ્વારા અપહરણ થતાં ચકચાર મચી ગઈ છે. બાઈક સવાર કારખાનેદારનું પૈસાની લેતીદેતીમાં ધોળા દિવસે અપહણ થયું છે. આ ઘટનાના સીસીટીવી ફૂટે પણ સામે આવ્યા છે.
અમદાવાદમાં ધોરણ 3માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનું મોત થઈ ગયું છે. છાતીમાં દુખાની તકલીફ થયા બાદ નીચે બેસી ગી હતી. જેથી સારવાર હેઠળ ખસેડતાં બાળકીનું મોત થઈ ગયું છે. બાળકીનું મોત…
બનાસકાંઠા જીલ્લામાંથી અનેક અપરાધી ઘટનાઓ બહાર આવી રહી છે. ત્યારે હવે થરાદમાંથી સ્પાની આડ ચાલતા દેહવિક્રયનો વેપલો ઝડપાયો છે. રાજસ્થાનના શખ્સો થરાદમાં સ્પાની આડમાં દેહવ્યાપારનો ધંધો કરતાં ઝડપાયા છે. હાલ…
ગુજરાતમાં ચકચાર મચાનાર નકલી લેટરકાંડ મુદ્દે રોજે રોજ રાજકારણ ગરમાતું જાય છે. પાટીદાર યુવતી પાયલ ગોટીને ન્યાય અપાવવા પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી ગઈકાલથી અમરેલીમાં કાર્યકરો નારી સ્વાભિમાન અભિયાન હેઠળ ઉપવાસ પર ઉતર્યા છે. જે આજે પણ યથાવત રાખ્યા છે. આખી રાત ઠંડીમાં રાજકલ ચોક ખાતે વિતાવી છે. આજે સવારે તેમનું મેડિકલ ચેકઅપ કરાયું છે.



