Nirav Soni Arrest: નડિયાદમાં 1 કરોડથી વધુનું ફૂલેકું ફેરવનાર નીરવ સોની પોલીસ સકંજામાં, બે દિવસના રિમાન્ડ પર, મહિલાને આ રીતે છેતરી!
Nirav Soni arrested in Nadiad: ખેડા જીલ્લાના વડામથક નડિયાદ શહેરમાં રૂ. 1.01 કરોડની છેતરપિંડીના કેસમાં પોલીસે આરોપી નીરવ સોનીની અટકાયત કરી છે. આ કેસમાં નીરવ સોનીએ એક 49 વર્ષીય મહિલાને…








