Bhavnagar માં જાનૈયા ભરેલી બસ ભડકે બળી, જાનૈયાઓ બસમાંથી કૂદ્યા
  • February 17, 2025

Bhavnagar Fire Incident: ભાવનગર જીલ્લામાં જાનૈયાઓ ભરેલી લક્ઝરી બસ સળગતા નાસભાગ મચી ગઈ હતી. એકાએક આગ ભભૂકતાં જાનૈયાઓ લક્ઝરી બસમાંથી કૂદી પડ્યા હતા.  બસ ભડભડ સળી ગઈ હતી. જાનૈયાઓએ ઈમરજન્સી…

Continue reading