અમદાવાદ: પાલડીમાં ATS-DRIના સંયુક્ત દરોડામાં ઝડપાયું 90 કિલો સોનું- કરોડોની કેશ
અમદાવાદ: પાલડીમાં ATS-DRIના સંયુક્ત દરોડામાં ઝડપાયું 90 કિલો સોનું- કરોડોની કેશ અમદાવાદાના એક બંધ ફ્લેટમાંથી કરોડો રૂપિયાનું સોનું અને કરોડો રૂપિયાની કેશ મળી આવી છે. બાતમીના આધારે સરકારી એજન્સીઓએ કરેલા…