Delhi News: દિલ્હીમાં 6 છોકરીઓને 1 છોકરાએ માર માર્યો, લોકો જોતા રહ્યા, વીડિયો વાયરલ
Delhi News: દેશની રાજધાનીમાં મહિલાઓની સુરક્ષા પર રોજેરોજ સવાલો ઉભા થાય છે. દિલ્હીમાં ફરી એકવાર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક યુવકે રસ્તાની વચ્ચે 6 છોકરીઓને બેરહેમીથી માર…