Uttarkashi cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટ્યું, 2 લોકોના મોત, 7 ગુમ, ચારધામ યાત્રા પર રોક
  • June 29, 2025

Uttarkashi cloudburst: આજે 29 જૂન 2025ના રોજ સવારે ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં યમુનોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બારકોટ વિસ્તારમાં પાલીગઢ અને ઓજરી ડાબરકોટ વચ્ચે સિલાઈ બંધ વિસ્તાર પાસે વાદળ ફાટવાથી 2 મજૂરોના…

Continue reading