AMRELI: રોડની કામગીરી દરમિયાન ટ્રકની ટક્કરે મહિલાનું ઘટનાસ્થળે મોત
ગુજરાતમાં વધતાં જતાં અકસ્માતના બનાવો હવે એક ચિંતાનો વિષય બન્યા છે. ત્યારે અમરેલીના જાફરાબાદમાં ફરી એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. રોડની કામગીરી દરમિયાન ટ્રકની અડફેટે ટુવ્હિલર પર સવાર એક…








