Afghanistan earthquake: અફઘાનિસ્તાનમાં આવેલા વિનાશક ભૂકંપમાં 1,400 થી વધુ લોકોના મોત, 3124 લોકો ઘાયલ
Afghanistan earthquake: અફઘાનિસ્તાનમાં આવેલા વિનાશક ભૂકંપને કારણે અત્યાર સુધીમાં 1,400 લોકોના મોત થયા છે જ્યારે 3124 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. તાલિબાન સરકારના પ્રવક્તાએ આ વાતની પુષ્ટિ કરી છે. અફઘાનિસ્તાનમાં…