Ahmedabad: અમદાવાદનો સૌથી મોંઘો પ્રોજેક્ટ, એશિયાની મોટી કચરાપેટી ખારીકટ નહેર
અહેવાલ :દિલીપ પટેલ Ahmedabad: અમદાવાદ શહેરની વચ્ચેથી પસાર થતી ખારી નદી પરથી પાણી લઈ આવતી ખારીકટ નહેર બંધ કરવાના બદલે તેને ચાલુ રાખવા અને સમારકામ કરવા માટે 35 વર્ષમાં અમદાવાદ…








