Ahmedabad: આધેડે પોતાની જાતને ગોળી મારી આપઘાત કર્યો, જાણો કેમ ભર્યું આવું પગલું?
Ahmedabad: અમદાવાદના જોધપુર વિસ્તારમાં બિલેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલા ફાલ્ગુન એપાર્ટમેન્ટમાં 5 સપ્ટેમ્બરની રાત્રે એક ચોંકાવનારી ઘટના બની હતી. જેમાં 50 વર્ષીય રમેશ ઠાકોર નામના વ્યક્તિએ પોતાના ઘરમાં જ પોતાની…













