Woman Fell From Sky Swing: 30 ફૂટ ઊંચા ચકડોળ પર લટકી ગઈ મહિલા, યુવકે સ્પાઈડરમેનની જેમ પહોંચીને જીવ બચાવ્યો
Woman Fell From Sky Swing: છત્તીસગઢના બાલોદાબજારમાં આવેલા ભાટાપારાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો એક મનોરંજન પાર્કનો છે . પાર્કમાં એક ચકડોળ છે. આ ચકડોળમાં બેઠેલી એક…