India’s Response to China on Arunachal Pradesh: ભારતે કહ્યું,અરુણાચલ અમારું અભિન્ન અંગ;ચીને કહ્યું, આ પ્રદેશ પર ભારતનો ગેરકાયદેસર કબજો!
India’s Response to China on Arunachal Pradesh: ચીનના શાંઘાઈ એરપોર્ટ પર અરુણાચલ પ્રદેશની ભારતીય મહિલા પેમ વાંગજોમ થાંગડોકના ભારતીય પાસપોર્ટને અમાન્ય ગણાવીને ચીની અધિકારીઓ દ્વારા કરાયેલા અપમાન જનક વ્યવહાર અને…








