IND vs PAK: ભારત-પાકિસ્તાન હાઇ-વોલ્ટેજ મેચની અડધી ટિકીટો પણ ના વેચાઈ, સોશિયલ મીડિયા પર #BoycottAsiaCup ટ્રેન્ડ
Asia Cup 2025 IND vs PAK: એશિયા કપ 2025માં ભારત-પાકિસ્તાન મેચ પહેલા, આ વખતે વાતાવરણ બિલકુલ અલગ લાગે છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અને “ઓપરેશન સિંદૂર” પછી, ભારતમાં દરેક સ્તરે…








