Dahod Mgnrega Scam: ગુજરાતમાં આર્થિક આતંકીઓ બેફામ, BJP ના ભ્રષ્ટાચારી નેતાઓને ત્યાં ED-IT કેમ નથી જતી?
Dahod Mgnrega Scam: દાહોદ મનરેગા કૌભાંડમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ગુજરાતના મંત્રી બચુ ખાબડના બંન્ને પુત્રો બળવંત અને કિરણની ધરપકડ કરી છે. આ મામલે કુલ 11 લોકોની ધરપકડ…





