Bhavnagar: ‘હાય રે મોદી હાય હાય’, મહુવામાં ખરાબ રોડ રસ્તાને લઇ કોંગ્રેસ કાર્યકરો રસ્તા પર ઉતર્યા
Bhavnagar Congress protest: ભાજપના શાસનમાં પ્રાથમિક સુવિધાઓનો ભારે અભાવ સર્જાયો છે. જેથી ઠેર ઠેર વિરોધનો ભોગ ભાજપ બની રહી છે. ત્યારે આજે ભાવનગર જિલ્લાના મહુવામાં ખરાબ રોડ રસ્તા ને લઇ…









