Chhattisgarh: સોશિયલ મીડિયા પ્રેમનો ચોંકાવનારો કિસ્સો, લગ્નના એક વર્ષમાં કરુણ અંજામ
Chhattisgarh: ભાટાપરાના ધુ્ર્રબંધા ગામની એક નવપરિણીત યુવતીનો મૃતદેહ શિવનાથ નદીમાંથી કોથળામાં મળી આવ્યો હતો. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક દ્વારા એક યુવક સાથે પ્રેમ સંબંધ અને લગ્ન બાદ તેના શંકાસ્પદ મૃત્યુએ સનસનાટી…