SURAT: સુરતના યુવા એન્જિનિયર્સે બનાવી AI સંચાલિત બાઇક, ખાસિયતો જાણી દંગ રહી જશો!
SURAT: સુરત શહેર હીરા અને કાપડ ઉદ્યોગ માટે જાણીતું છે, તે હવે ટેક્નોલોજી અને નવીનતાના ક્ષેત્રે પણ પોતાનું નામ રોશન કરી રહ્યું છે. ભગવાન મહાવીર યુનિવર્સિટીના ત્રણ મિકેનિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ…