Ahmedabad: બાંગ્લાદેશીઓના આધાર-પાનકાર્ડ ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરોના લેટરપેડથી બન્યાના આરોપ!
Ahmedabad: પહેલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાન અને બાંગ્લાદેશના નાગરિકોની હાકલપટ્ટી કરવાનું શરુ કરાયું હતુ. સાથે સાથે અમદાવાદના ચંડોળામાં વસતાં બાંગ્લાદેશીઓ સામે કાર્યાહી કરવામાં આવ હતી. ત્યારે તપાસમાં જાણવા મળ્યું હતુ…








