Politics: ભાજપના પ્રદેશ મહામંત્રી રજની પટેલની કાર્યકારી પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક! સાચુ કે ખોટું?
ગુજરાત ભાજપના સંગઠનની સંરચના ચાલી રહી છે. મંડળ પ્રમુખોની નિમણૂકો બાદ જિલ્લા અને મહાનગરોના પ્રમુખોની નિમણૂકનું કોકડું ગૂંચવાયુ છે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને કેન્દ્રીય મંત્રી બનાવતા સંગઠન માટે ઓછો સમય ફાળવી…