Chhota udepur: BJP સાંસદ જશુ રાઠવાના વીડિયો મામલે યુવકની ધરપકડ, અર્જુન રાઠવાએ પોલીસ અધિકારીને બરાબરના તતડાવ્યા
Chhota udepur: ગુજરાતમાં ભાજપના નેતાઓ અને પોલીસ વચ્ચેના સંબંધો પર વારંવાર પ્રશ્નો ઉભા થતા રહે છે. આવી જ એક ઘટના છોટાઉદેપુર જિલ્લામાં સામે આવી છે, જેમાં ભાજપના સાંસદ જશુ રાઠવાના…














