ધોરણ 12 સાયન્સની પ્રિલીમ પરીક્ષાનું ટાઇમ-ટેબલ બદલાયું
ધોરણ 12 સાયન્સની પ્રિલીમ પરીક્ષામાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ 20થી 28 જાન્યુઆરી દરમિયાન આ પ્રિલીમ પરીક્ષા યોજાનારી હતી. 22થી 31 જાન્યુઆરી દરમિયાન JEE-MAINની પરીક્ષા યોજાવાની હોવાના કારણે ધોરણ 12…





