Gujarat: રાજયમાં ભારેથી અતિભારે આગાહી, હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું
Gujarat: હવામાન વિભાગે આજે ગુજરાતમાં અતિ ભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કર્યુ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી અને જૂનાગઢમાં પણ અતિભારે વરસાદની આગાહી,છુટાછવાયા વિસ્તારમાં ગાજવીજ સાથે…