‘જો ભાડે રહે છે તો અલગ અલગ હોટલમાં કેમ જાય છે?’, વાયરલ રશિયન છોકરી ‘કોકો’ ભારતમાં કેમ રડી પડી? | Russian Girl Coco
Russian Girl Coco: ભારતમાં વાયરલ થઈ રહેલી એક રશિયન સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે દિલ્હી સ્થિત ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસ ખાતે દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો છે. ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર “કોકો ઇન ઇન્ડિયા”…








