UP: દગાબાજ પત્નીનો પીછો કરી પતિ હોટલ પહોંચ્યો, નગ્ન હાલતમાં પ્રેમી ભાગ્યો, પછી પત્નીએ જે કર્યું તે જાણી દંગ રહી જશો?
UP Hapur Crime: ઉત્તર પ્રદેશના હાપુરથી એક દગાળી પત્નીનો એક વિચિત્ર કિસ્સો સામે આવતાં ખળભળાટ મચ્યો છે. પતિને પત્ની પર શંકા જતાં તેની પાછળ પાછળ હોટલ સુધી પહોંચ્યો હતો. હોટલમાં…