Gujarat Congress ના પ્રદેશ પ્રમુખના પદગ્રહણ સમારોહમાં ભરતસિંહ સોલંકી કેમ ગેરહાજર, નારાજગી કે પછી બીજું કંઈ કારણ?
Gujarat Congress: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ અમિત ચાવડાનો પદગ્રહણ સમારોહ 22 જુલાઈ, 2025ના રોજ અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં એ.આઈ.સી.સી.ના મહાસચિવ મુકુલ વસનિક, પૂર્વ…








