Rajkot: થર્ટી ફર્સ્ટની રાત્રે નકલી પોલીસે કરેલા યુગલના અપહરણ મામલે 4 શખ્સોની ધરપકડ
  • January 2, 2025

31 ડિસેમ્બરની રાત્રે યુવક યુવતીનું અપહરણ કરવાના મામલે પોલીસે 4 ઈસમોની અટકાયત કરી છે. પોલીસ તરીકેની ઓળખ આપનારા વ્યક્તિઓએ યુવતી સાથે બળજબરી છેડતી કરી હતી. યુવક યુવતીનું અપહરણ કર્યા બાદ…

Continue reading