Dahod: જજની નકલી ઓળખ આપી છેતરપિંડી કરતો મહાઠગ પકડાયો, કોર્ટ કેસનો નિકાલ લાવી આપવાની કરી હતી વાત
Dahod: રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી નકલીની ભરમાર જોવા મળી રહી છે. જેમા ખાસ કરીને દાહોદ જિલ્લામાં. દાહોદમાં, નકલી સરકારી કચેરી, નકલી કર્મચારી, નકલી ચલણી નોટોનું રેકેટ, નકલી દસ્તાવેજોથી લોન આપવાનું…








