India-US Deal: ભારત-અમેરિકા વચ્ચે 93 મિલિયન ડોલરના ખતરનાક હથિયારોની ડિલ.
India-US Deal:અમેરિકાએ ભારત માટે $93 મિલિયનના લશ્કરી પેકેજને મંજૂરી આપી છે.જેમાં જેવેલિન એન્ટી-ટેન્ક મિસાઇલો અને એક્સકેલિબર પ્રિસિઝન-ગાઇડેડ આર્ટિલરી રાઉન્ડનો નવો બેચ ખરીદવા મંજૂરી આપી છે. આ મંજૂરી હેઠળ, ભારતને 100…









