Debt: ભારતના લોકો પર દેવાનો બોજ વધ્યો, દરેક વ્યક્તિ પર 4.8 લાખ દેવુ, 2023માં 3.9 લાખ હતુ
India people Debt: ભારતમાં લોકોના માથે દેવાનો બોજ ઝડપથી વધી રહ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના તાજેતરના નાણાકીય સ્થિરતા અહેવાલ મુજબ માર્ચ 2023માં દરેક ભારતીય પર સરેરાશ 3.9 લાખ…