ચૂંટણીપંચ હરિયાણા-મહારાષ્ટ્ર ચૂંટણીનો ડેટા ક્યારે આપશે?, રાહુલે 2009થી 2024 ચૂંટણીના ડેટા માંગ્યા | Rahul Gandhi
Rahul Gandhi Election Data Demand: લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સોમવારે 2009 થી 2024 દરમિયાન હરિયાણા અને મહારાષ્ટ્રમાં યોજાયેલી ચૂંટણીઓનો ડેટા આપવા આપેલી બાહેધરીની ચૂંટણીપંચના નિર્ણયની પ્રશંસા…