Himachal pradesh: રોટલી પર થૂક લગાવીને બનાવી રોટલી, ઢાબાના રસોઈયાનો વીડિયો વાયરલ
himachal pradesh viral video: હિમાચલ પ્રદેશના સોલન જિલ્લાના બદ્દીથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં સાઈ રોડ પર સ્થિત એક પ્રખ્યાત ઢાબાના રસોઈયાનું શરમજનક કૃત્ય વીડિયો કેમેરામાં રેકોર્ડ થયું…