Surat: ડાયમંડ કંપનીમાં 20 કરોડથી વધુના હીરાની ચોરી, તસ્કરો CCTV પણ લઈ ગયા
Surat: સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડી.કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં તહેવારોની રજાઓ દરમિયાન મોટી ચોરીની ઘટના બની છે. જેમાં તસ્કરોએ કંપનીની ઓફિસની તિજોરીને ગેસ કટર વડે કાપીને 20 કરોડથી વધુના…








