Donald Trump Tariff: ડોનાલ્ડ ટ્રમ્પનો વધુ એક ટેરીફ બૉમ્બ: વધુ 25% ટેરિફ ઝીંક્યો! જાણો ક્યારથી થશે લાગુ ?
Donald Trump Tariff: અમેરિકા 1 નવેમ્બર, 2025 થી આયાતી મધ્યમ અને ભારે ટ્રકો પર 25% ટેરિફ લાદશે. ટ્રમ્પે કહ્યું કે આ અમેરિકન ઉદ્યોગ અને કામદારોના રક્ષણ માટે છે. યુએસ પ્રમુખ…








